APPLICATION- FOR STUDENTS

 

Application to Get Back Mobile Phone

 

                                                                                                From

                                                                                                 Name:-

                                                                                                 Class:-

                                                                                                 Roll Number:-

 

 

 

 

To,

The Principal / Class Teacher,

 

Subject:  Request for returning my mobile phone

 

Respected Sir/Madam,

 

I, (તમારું નામ લખો), a student of (જે ક્લાસ ના હોય એ લખો બી.કોમ. –V), sincerely apologize for using my mobile phone during class

I respectfully request you to kindly return my mobile phone which was taken away during class. I sincerely apologize for using the mobile phone in class without permission.I understands that this was against the College rules, and I assure you that it will not happen again.

I kindly request you to give me back my mobile phone. I will be more careful and follow all classroom and college rules hereafter.

Thanking you,

 

Yours obediently,

તમારું નામ લખો

તમારો ક્લાસ કયો તે લખો.

તારીખ

 

છેલ્લે તમારી સાઇન કરો.

 

 

મોબાઇલ ફોન પરત મેળવવા માટેની અરજી

                                                                From

                                                                                                 નામ:-

                                                                                                 ક્લાસ:-

                                                                                                 રોલ નંબર:-

 

પ્રતિ,

માનનીય શિક્ષકશ્રી,

વિષય: મોબાઇલ ફોન પરત આપવા બાબત

માનનીય શિક્ષકશ્રી,

વિનંતી છે કે વર્ગ દરમિયાન મારું મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યું છે. મેં વર્ગમાં મોબાઇલનો ઉપયોગ કરીને ભૂલ કરી છે, તે બદલ હું હૃદયપૂર્વક માફી માંગુ છું. હું સમજું છું કે આ કોલેજ નિયમોની વિરુદ્ધ હતું,  હું ખાતરી આપું છું કે આવું ફરી ક્યારેય નહિ થાય.

હું આપને વિનંતી કરું છું કે મારો મોબાઈલ ફોન, જે વર્ગ દરમિયાન લેવામાં આવ્યો હતો, તે પરત કરવાની કૃપા કરો. મેં મારી ભૂલનો અહેસાસ કર્યો છે અને ભવિષ્યમાં વર્ગના નિયમોનું સખતપણે પાલન કરવાનું વચન આપું છું. મારો મોબાઈલ ફોન મારા પરિવાર સાથે સંપર્ક અને કોલેજ સમય પછીના અભ્યાસ માટે મહત્વપૂર્ણ છે.

અંત માં મારી વિનંતી છે કે મારું મોબાઇલ ફોન મને પરત આપશો. હું આગળથી નિયમોનું પાલન કરીશ. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે આપ જે પણ શરતો નક્કી કરશો તેનું પાલન કરવા હું તૈયાર છું.

આપનો આજ્ઞાકારી વિદ્યાર્થી,

આપનો આભાર,
[તમારું પૂરું નામ]
[
વર્ગ]
તારીખ

છેલ્લે તમારી સાઇન કરો.

Post a Comment

0 Comments

Close Menu